નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
"બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાનના સંદેશ સાથે સુરત દેવકી નંદન હિન્દી વિધાલય પાંડેસરા સ્કુલ ખાતે વિદ્યાર્થીઓને દીકરીઓના શિક્ષણ, મહિલા સુરક્ષા...
