રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રોહીદ વાલનેર તથા ઇલાવ પ્રાથમિક શાળામાં રજીસ્ટર તથા એજ્યુકેશન કીટ વિતરણ

0
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રોહીદ વાલનેર તથા ઇલાવ પ્રાથમિક શાળામાં રજીસ્ટર તથા એજ્યુકેશન કીટ વિતરણ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૩.  વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયનાં ભાગરૂપે સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા હાંસોટ તાલુકાની રોહીદ, વાલનેર તથા ઇલાવ કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ફુલસ્કેપ રજીસ્ટર તથા એજ્યુકેશનલ કીટનુ વિતરણ પ્રેસિડેન્ટ સુનિલ નાડકર્ણી, સેક્રેટરી પ્રણવ બ્રહ્મભટ્ટ, મંથલી સર્વિસ પ્રોજેક્ટ ચેર ગજેન્દ્ર પટેલ, પ્રોજેક્ટ ચેર જીજ્ઞેશ પટેલ, ટ્રેઝરર સંજય પ્રજાપતિ, મેમ્બરશીપ ચેર હેતલ પટેલ, રોટેરીયન ઓપી સિંગ, હિરેન શાહની ઉપસ્થિતિમાં શાળાનાં બાળકોને વિતરણ કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other