ઉચ્છલમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી અનડીટેડક ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. ગઇ તા.૩૧/૧૦/૨૬ ના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશનમા ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો હતો. જેમાં...
