મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા સંયુક્ત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આહવા સ્થિત ગીરી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...
