રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કલાકારોનું સન્માન 

0
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કલાકારોનું સન્માન 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૧ . સંગીતનાં ક્ષેત્રમાં બે દાયકાથી કાર્યરત એવાં અતિત કાપડિયા તથા રિદ્ધિમા કાપડિયાનું સંગીત સેવા ક્ષેત્રે અવિરત પ્રદાન બદલ ડી.એ. આનંદપુરા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ‘સાત સુરોનાં સરનામે’ કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રમુખ સુનિલ નાડકરણી, પૂર્વ પ્રમુખ સુનિલ નેવે, મંથલી સર્વિસ પ્રોજેક્ટ ચેર ગજેન્દ્ર પટેલ તથા ગરબા કમિટી ચેર ધર્મેન્દ્ર શાહ દ્વારા શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંગીતનાં આ કાર્યક્રમમાં નવોદિત કલાકારો દ્વારા પણ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત સંગીતપ્રેમીઓએ રસભેર માણી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *