માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર શિક્ષકના પરિવારને માત્ર ૪ મહિનામાં રૂ. ૧ કરોડનું વળતર ચુકવાયું
તાપી જિલ્લામાં લોક અદાલતના માધ્યમથી નિરાધાર પરિવારને મળ્યો કાયદાકીય સહારો --- વ્યારાની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો માનવતાવાદી અભિગમ --- (પ્રતિનિધિ દ્વારા,...
