Year: 2026

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અંતર્ગત માંડળ ગામે ઇન-સર્વિસ તાલીમ યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા...

આઈસીડીએસ વ્યારા દ્વારા કિશોરીઓ, સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અર્થે વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ 

તાપી જિલ્લામાં પોષણ માહ ૨૦૨૬ની ઉજવણી   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. તાપી જિલ્લામાં સશક્ત સમાજના નિર્માણ અર્થે ‘સુપોષિત...

આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા KVK વ્યારા ખાતે ૧૨૫ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે   ​(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 'આત્મા...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે “જનજાતિય, સંસ્કૃતિ અને વિકાસ” વિષય પર એકદિવસીય સેમિનાર

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૨૩. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણીના ભાગરૂપે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત...

રોટરી વ્યારા દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. રોટરી પરિવાર વ્યારા દ્વારા નગરના વોર્ડ નં. 1 - સિંગી ફળિયામાં શ્રી અષ્ટમૂર્તિ ગણેશ...

રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતનો ૨૪ સપ્ટેમ્બરે તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

કુકરમુંડામાં આયોજિત ‘મહા આરોગ્ય મહોત્સવ’ તથા નિઝર અને ઉચ્છલ તાલુકામાં પીએમ જનમન અંતર્ગત મંજૂર મલ્ટી પર્પઝ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત...

ડોલવણ તાલુકાના ધોળકા ખાતે એક જ સ્થળેથી લાભાર્થીઓને સરકારી સેવાઓ અને યોજનાઓના લાભ મળ્યા

તાપી જિલ્લો : ૧૨ માં તબક્કાનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ ૨.૧  --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩ : તાપી...

ખેલ મહાકુંભના સુચારુ આયોજન માટે વ્યારા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ૨૬થી ૩૦ સપ્ટેમ્બર અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ૧ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન યોજાશે --- (માહિતી બ્યુરો દ્વારા,...

તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩. : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ગુરુવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા ‘જિલ્લા...

કે.વિ.કે. વ્યારા દ્વારા રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અંતર્ગત પીપલવાડા ગામે શ્રીઅન્ન (મિલેટ) વાનગી સ્પર્ધા અને મહિલા શિબિર યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩.  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા...