ડોલવણમા નોંધાયેલ વીજ વાયરોની ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/પેરોલ ફર્લો સ્કોડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬. ડોલવણ પોલીસ સ્ટેશનના વાયર ચોરીના ગુનાના વોન્ટેડ આરોપી પકડવાના બાકી હોય, ગઇ તા.૦૫/૧૦/૨૦૨૬ ના રોજ...
