વ્યારાના વીરપોર ગામે આવેલ મજીદ નુરૂદ્દીન મલેકના ખેતરની બંગલીમાંથી જુગાર રમતા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. ગઇ તા.૦૨/૦૯/૨૦૨૬ના રોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન...
