પૂજ્ય ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારી સ્વચ્છતા જાળવવી એ જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ : તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરી
સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને સ્વચ્છતા જાળવવા તાપી જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ --- ગાંધી જયંતિએ તાપી જિલ્લામાં સ્વચ્છતાનો સંદેશ, અધિકારીઓ-જનપ્રતિનિધિઓએ કર્યું...
