Month: August 2026

જિલ્લા આયોજન મંડળ તથા ટ્રાયબલ સબપ્લાન કચેરીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ

અમલીકરણ અધિકારીઓને સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સૂચનો આપતા તાપી કલેકટરશ્રી દેવ ચૌધરી ---  (માહિતી બ્યુરો દ્વારા, તાપી) :તા. ૨૦....

માર્ગ સલામતી સમિતિની બેઠક તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૦. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ગુરુવારે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં જિલ્લામાં...

એસ.ઓ.જી. તાપી દ્વારા વ્યારાના APMC માર્કેટ ખાતે NDPS અવેરનેસ કાર્યક્રમ યોજાયો

નશીલા પદાર્થોના ગેરકાયદે ઉપયોગ અને હેરાફેરીથી દૂર રહેવા અંગે લોકોને જાગૃત કરાયા વ્યારા, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: નશીલા પદાર્થોના ગેરકાયદે...

સોનગઢ સરકારી કોલેજ ખાતે હેલ્મેટ અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ગંગા સમગ્ર તાપી પ્રાંત, સોનગઢ સરકારી કોલેજ અને સોનગઢ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને ડ્રગ્સ...

તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૦. :- તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા...

સોનગઢમાં ‘પોષણ ઉત્સવ ૨૦૨૬’ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૦. :- મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના આઈસીડીએસ વિભાગ દ્વારા ચાલતા ‘પોષણ ઉત્સવ...

તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ

(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.૨૦. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગુરુવારે જિલ્લા નાગરિક પુરવઠા અને તકેદારી સમિતિની...

સ્વાતંત્ર્ય પર્વે શિક્ષણની પ્રતિભાઓનું ગૌરવગાન : ઓલપાડ તાલુકાના ૧૧ પ્રતિભાશાળી શિક્ષકોનું ગૌરવભેર સન્માન*

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૯.  ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં પાવન અવસરે ઓલપાડ તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ ટકારમા પ્રાથમિક શાળા ખાતે...

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોનની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખથી વધારી રૂ. 10 લાખ કરાઈ

મધ્યમ વર્ગ માટે મોટી રાહત : હવે બિન અનામત વર્ગના વધુ વિદ્યાર્થીઓ મેળવી શકશે ‘વિદેશ અભ્યાસ લોન યોજના’નો લાભ -----...

તાપી જિલ્લાના બાગાયત ખેડૂતો માટે i-Khedut પોર્ટલ પર વિવિધ યોજનાઓમાં ઓનલાઇન અરજી કરવાનો અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. તાપી જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ...