ઉચ્છલ-નિઝરના મુખ્ય માર્ગ પર આવેલ રાનકા નદી પર રૂ. ૩૨.૮૬ કરોડના ખર્ચે બનનારા ફોર-લેન બ્રીજનું રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ખાતમુહૂર્ત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 18 :- ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે (SH-80)...
