વસ્તી ગણતરી ૨૦૨૬ સંદર્ભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા જિલ્લા કલેકટર તથા મનપાનાં સેન્સસ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી
જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકોનાં બબ્બે ઓર્ડર બાબતે વિસંગતતા (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા...
