માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી, માંગરોળ, CHC ખાતે રસીકરણનો ચોથો રાઉન્ડ યોજાયો, TDO એ કરાવ્યો પ્રારંભ, પોલીસ સ્ટાફને રસી મુકવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી,માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે તારીખ ૧ લી ફેબ્રુઆરીનાં કોરોનાં વિરૂધ્ધ...
