સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિધ્ધ થતા જ માંગરોળ સરકારી આરામગૃહનો રાજકીય ઉપયોગ નહિ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીનો આદેશ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્યનાં ચૂંટણીપંચ તરફથી રાજ્યભરની મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરતાંની સાથે...
