Surat

આવતીકાલે તારીખ 31મી નાં માંગરોળ તાલુકાનાં ૧૬૩ પોલીયોના બુથો ઉપરથી ૨૪,૫૭૩ બાળકોને રસી પીવડાવવામાં આવશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં આંઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક અર્બન હેલ્થ સેન્ટર મળી...

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાંચ આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યકર્મીઓને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા.

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  માંગરોળ તાલુકાના આરોગ્ય કેન્દ્ર વાંકલ,વેરાકુઈ, ઝંખવાવ, નાનીનારોલી, અર્બન હેલ્થ સેન્ટર તરસાડી ખાતે વેક્સીન ડોઝ આપવામાં આવ્યો....

માંગરોળ તાલુકાનાં બોરીયા સહિતનાં અનેક ગામોનાં કાકરાપાર-ઉકાઈ ઉદવહન પાઈપ લાઈન યોજનાનું સિંચાઈનું પાણી આવતાં ખેડૂતોએ શ્રીફળ વધેરી કર્યા વધામણાં

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : થોડા સમય અગાઉ માંગરોળ અને માંડવી તાલુકાનાં કેટલાંક ગામોનાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ માટે...

ગામડાના સર્વાગી વિકાસમાં સહકારી ડેરીનું યોગદાન”, પુસ્તકનું વિમોચન કરતાં સુમુલના ચેરમેન માનસિંહ પટેલ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :ગુજરાતમાં સુમુલ ડેરી તરફથી દૂધ સહકારી પ્રવૃત્તિ થકી ગ્રામ્ય કક્ષાએ આર્થિક વિકાસ,સામાજીક વિકાસ, ગ્રામીણ વિકાસ અને...

ઉમરપાડામાં કોંગ્રેસ આગેવાનો સમક્ષ દાવેદારી રજુ કરાઈ, વાડી અને ધાણાવડ જિલ્લા પંચાયત બેઠકો માટે ૮ નામો અને ઉમરપાડા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૪૦ જેટલા ઉમેદવારો દાવેદારી રજૂ કરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યાલય ખાતે ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિની સંકલનની બેઠક મળી હતી. જેમાં...

માંગરોળ બેઠક માટે સુરત ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી માટેનું મતદાન શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૨૮ મી જાન્યુઆરીનાં રોજ સુરત ડિસ્ટ્રીકટ બેંકની ૧૩ બેઠકો માટે મતદાન કરવામાં આવી...

ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ, આચારસંહિતાનો અમલ શરૂ છતાં તાલુકાનાં કેટલાક ગામોમાં રાજકીય પાર્ટીઓ અને સરકારની જાહેરાતોના હોર્ડીંગસ દૂર કરવામાં આવ્યા નથી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી મામલતદાર અને ચૂંટણી અધિકારી,ઉમરપાડાને લેખિતમાં ફરિયાદ,કરવામાં આવી છે કે ચૂંટણીપંચ તરફથી...

એમ.એ.આઈ. હાઈસ્કૂલ, ઓલપાડમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : એચ.આર.શેખ. વિદ્યાસંકુલ, ઓલપાડ ખાતે આવેલી નેશનલ એજયુકેશન સોસાયટી ઓલપાડ સંચાલીત, એમ.એ.આઈ.હાઈસ્કૂલ,ઓલપાડના પટાંગણમાં 72 માં ગણતંત્રદિવસ...

ઓલપાડની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રજાસત્તાક દિનની સાદગીપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના મહામારી વચ્ચે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ૭૨ માં પ્રજાસત્તાક દિનની ખૂબ...

માંગરોળ DGVCL કચેરીનો તઘલખી નિર્ણય : TCઓ ઉપર અરથીગ ની કામગીરી માત્ર વધુ ક્ષમતા ધરાવતાં TC પર જ કરવામાં આવશે : ઓછી ક્ષમતા ધરાવતાં TC પર ઉપકરણોને નુકશાન થશે તો જવાબદારી DGVCLની રહેશે : હવે મામલો CM ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લઈ જવાશે