માંગરોળ તાલુકા કોગ્રેસના આગેવાનોએ તાલુકાનાં બોરસદ ગામે ભાજપમાં ગાબડું પાડી પચાસ ભાજપનાં કાર્યકરોને કોગ્રેસમાં લઈ આવ્યા

0
IMG-20210201-WA0024
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં આગેવાનો સર્વશ્રી કેશવભાઈ વસાવા મુકેશભાઈ ચૌધરી અને સુરેશભાઈ વસાવાની સખત મહેનતથી બોરસદ ગામમાં ભાજપ મા ગાબડું પાડીને બોરસદ ગામના ભાજપનાં માલા ભાઈ ગામીત, હસમુખભાઈ ગામીત,અનિલભાઈ ગામીત, અશોકભાઈ ગામીત તથા અન્ય પચાસ ભાજપનાં આગેવાનો – કાર્યકરોને કોગ્રેસમાં લાવી, સુરત જિલ્લા કોગ્રેસના પ્રમુખ આનંદભાઈ ચૌધરીનાં માંડવી ખાતે આવેલા કાર્યાલય ખાતે લઈ જઈ કોંગ્રેસ નો ખેસ પહેરાવી વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other