માંગરોળની મોટામિયાં બાવાની ઐતિહાસિક દરગાહ ખાતે ઉર્સ – મેળો મોકૂફ રાખી દેશમાંથી કોરોના દૂર થાય તે માટે હાલનાં ગાદીપતિની હાજરીમાં પ્રાર્થના કરવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી અને ઘેર ઘેર ગાય પાળો, કોમી એકતા, ભાઇ ચારો,...
