માંગરોળ તાલુકાના હથોડા ખાતે સૌ પ્રથમ વખત રેકર્ડ બ્રેક ૨૧૭૬ મતોનું થયેલું મતદાન.ત્રણ દાયકા થી સાચવી રાખેલ કોંગ્રેસની બેઠક આ વખતની BJP લહેર માં કોણ મારી જશે ? મંગળવારે, થશે ફેંસલો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે સ્થાનીક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન થયું છે. જેમાં સુરત જિલ્લાની માંગરોળ તાલુકાની 5 અને...
