માંગરોળ તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની 19 બેઠકો ભાજપે કબ્જે કરી : ઉમરપાડા તાલુકામાં કોગ્રેસનાં સુપડા સાફ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની 5 બેઠકોમાંથી 5 બેઠકોનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.આ 5 બેઠકોમાં...
