માંગરોળ તાલુકાનાં મોસાલી ગામનાં ઈમ્તિયાઝ ભાઈની મારૂતિવેનનો ટ્રેકટર સાથે થયેલો અકસ્માત  

0
IMG-20210228-WA0014
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની નવીનગરી ખાતે રહેતાં ઈમ્તિયાઝભાઈ પાંચભાયા મારૂતિવેન લઈને પાતલ થી મોસાલી આવી રહ્યા હતા,ત્યારે એમને અકસ્માત થવા પામ્યો છે.પાતાલ થી મોસાલી આવતાં પાતલ નજીક ટ્રેકટર સાથે વેંનનો અકસ્માત સર્જાયો હતો.મારૂતિવેન ચાલક ઈમ્તિયાઝભાઈ પાંચભાયાને ઇજા થતાં બારડોલી સારવાર માટે 108 ની મદદથી લઈ જઈ દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે મારૂતિવેંનનો કચ્ચરઘાણ વળી જતાં, વેનને વ્યાપક નુકશાન થવા પામ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other