યુવકના મોતને અકસ્માતમાં ખપાવવા ગયેલ પત્નીનો ભાંડો ફૂટ્યો : પોલીસે યુવકના મોતનો ભેદ ઉકેલી પત્ની અને પ્રેમી સહિત ૪ સામે હત્યાનો ગુનો નોંધ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત્ તા.૦૬/૦૨/૨૦૨૬ ના રોજ ૦૮/૩૦ વાગે વાઘપાણી ગામે ઉપલા ફળીયામાં આવેલ જંગલ ખાતાની જમીનમાં આવેલ જુની પાણી...
