બીઆરસી ઓલપાડ દ્વારા ગુજરાત રાજ્ય સ્પેસિફિક ફાઉન્ડેશનલ સ્ટેજનાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 નાં શિક્ષકોની HPC અંગે તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : 360° સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ ફાઉન્ડેશનલ સ્ટેજનાં હોલિસ્ટીક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવા...
