Special Stories

વ્યારા ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 23 :- ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આજરોજ વ્યારા નગરપાલિકાના સભાખંડમાં...

તાપી જિલ્લાના ખેડૂતોને એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રી કરવા જોગ

રજીસ્ટ્રેશન VCE/VLE, જનસેવા કેન્દ્ર, અથવા સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકાશે  --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 23 :- સરકાર દ્વારા...

સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે વસંત પંચમીની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ૨૩/૦૧/૨૦૨૬ ના રોજ વસંત પંચમીની...

તાપી જિલ્લા ભાજપ દ્વારા સ્ટુડન્ટ ફોર વન નેશન વન ઇલેક્શન સિગ્નેચર કેમ્પિયન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે સ્ટુડન્ટ ફોર...

પોલીસ ભરતી ટ્રેનિંગનો ભવ્ય શુભારંભ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ગુજરાત પોલીસ ભરતીમાં ઐતિહાસિક 13591 પદોની ભરતી માટેની શારીરિક તાલીમ માટે સોનગઢ ખાતે નિષ્ણાંત ટ્રેઈનર દ્વારા...

નાનાપોંઢામાં નોંધાયેલ નાર્કોટીક્સના ગુન્હામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપી

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા જે. તાપી સીધા માર્ગદર્શન હેઠળ તા.૨૨/૦૧/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી....

જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધામાં રેશ્મા પટેલ તૃતિય ક્રમે વિજેતા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં ચોર્યાસી તાલુકાનાં કવાસ ગામ ખાતે જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. જ્યાં ૯ તાલુકાનાં...

ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે નાસ્તાની લ્હાણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળાનાં પૂર્વ મ.ભો.યો. સંચાલક કલ્પેશભાઈએ ગણેશ જયંતિ નિમિત્તે...

ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં શ્રીમદ્ ભગવદ ગીતાનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરમલા પ્રાથમિક શાળામાં શ્રીમદ્ ભગવદ ગીતા વિતરણનો કાર્યક્રમ...

જિલ્લા કક્ષાની વાર્તા નિર્માણ સ્પર્ધામાં ઓલપાડની કઠોદરા પ્રાથમિક શાળાનો વિધાર્થી અમર તિવારી પ્રથમ ક્રમે વિજેતા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  શિક્ષણ વિભાગ અને જીસીઈઆરટી, ગાંધીનગર પ્રેરિત 'નિપુણ ભારત' અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત ખાતે...