Special Stories

ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં દાતાઓ દ્વારા સ્વેટર વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં શિયાળાની ઋતુને ધ્યાને રાખીને તમામ...

કીમની ધન્વંતરી કોલેજમાં ડોક્ટર ઇન ફાર્મસીનો અભ્યાસ કરતી અસનાડ ગામની દીકરી નિરજા દેસાઈએ ઝળહળતી ઉપલબ્ધિ હાંસલ કરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દક્ષિણ ગુજરાત નેશનલ કેડેટ કોર્પસ અંતર્ગત મેજર ઉન્મેષ પંડયા ટ્રેનિંગ (UTA) એકેડેમી કે જ્યાં આર્મી લેવલની...

તાપી જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.31 :- ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી...

ગ્રામ વિકાસ, એ જ સર્વાંગી વિકાસ… : મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના વરદહસ્તે કટાસવાણ ગામે નિર્માણ થનાર કોઝવે અને ગ્રામ પંચાયત ભવનના કામનું ભૂમિપૂજન 

(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) : તાપી જિલ્લાના કટાસવાણ ગામ ખાતે અંદાજિત રકમ રૂ.૨૫ લાખના ખર્ચે નિર્માણ થનાર કોઝવે તેમજ અંદાજિત રકમ...

તાપી જિલ્લાના કુકરમુંડા એસ્પિરેશનલ બ્લોકમાં ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’નો પ્રારંભ કરાવતા મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સર્વગ્રાહી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે એસ્પિરેશનલ બ્લોકમાં પાયાની સુવિધાઓમાં સુધારો લાવવો અનિવાર્ય - રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ...

વ્યારા તાલુકાની ચીખલી પ્રાથમિક શાળામાં જી.એસ.ડી.એમ.એ.ના નિયામકશ્રીની મુલાકાત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.31 :-તાપી જિલ્લામાં તા. ૨૭ જાન્યુઆરીથી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ,...

જુના-નવા વાહનો ખરીદનાર-વેચનારને રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.30 :- તાપી જિલ્લાના...

વ્યારા નગરમાં સુચારુ ટ્રાફિક નિયમન અંગે જાહેરનામું

Bhareતાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.30 :- વ્યારા નગરના જુના...

તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 30. :- ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોની સ્મૃતિમાં આજે...

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 : વ્યારા-ટીચકપુરા ખાતે ટ્રાફિકના જવાનોએ ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.30 :- રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત ગુરુવારે ટીચકપુરા ત્રણ રસ્તા ખાતે જિલ્લા ટ્રાફિક શાખા...