દવાની દુકાનોના રાષ્ટ્રવ્યાપી બંધ દરમિયાન પણ નાગરિકોને જીવન જરૂરી દવાઓ વિવિધ સ્થળેથી ઉપલબ્ધ થશે : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
All India Organization of Chemists and Druggists-AIOCD દ્વારા જાહેર કરવામાં આવેલ આવતી કાલ તા. ૨૦ મેના રોજ દવાના મેડીકલ સ્ટોર્સના...
