Month: April 2026

સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ડો. આંબેડકર જ્યંતિ ઉજવાઇ

ડૉ. આંબેડકરના વિચારો આજે પણ સમાજને પ્રગતિ અને સમાનતાની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે : ડૉ. સ્મિત લેન્ડે ...

મતદાન જાગૃતિ માટે પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬  --- વિદ્યાર્થીઓ રંગોળી અને ઇનોવેટિવ આર્ટ દ્વારા આપી રહ્યા છે મતદાન જાગૃતિનો સંદેશ ...

મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓમાં ફિલ્મ નિદર્શન થકી લોકશાહીના મૂલ્યોનું સિંચન

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬  --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 17 :- તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય...

અસ્નાબાદ ખાતે મહાલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નૂતન મંદિરનો સાલગીરી મહોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ જી.આઈ.ડી.સી. સ્થિત મહાલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નૂતન મંદિરનો સાલગીરી મહોત્સવ સંવત ૨૦૮૨ નાં ચૈત્ર સુદ...

અંકલેશ્વરમાં મતદાર જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદારો પોતાનાં મતદાન અધિકારનો ઉપયોગ કરે એવાં શુભ હેતુસર જનજાગૃતિ માટે જિલ્લા વહીવટી...

ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની...

તાપી જિલ્લાના ૮ તાલુકા પંચાયતની કુલ ૧૩૪ બેઠકો માટે કુલ ૩૮૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.16 :- તાપી જિલ્લાના આઠ તાલુકા પંચાયતની કુલ ૧૩૪ બેઠકો માટે કુલ ૩૮૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી...

બિનહરીફ બેઠકો બાદ હવે વ્યારા નગરપાલિકાના ૫ વોર્ડમાં ચૂંટણી યોજાશે

ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના કુલ ૪૩ ઉમેદવારો ચૂંટણી લડશે --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૬.તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય...

તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે

તાપી જિલ્લો : સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 16 :- તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય...

વ્યસની પતિને કાયદાનું ભાન કરાવી 181 અભયમ ઉમરા ટીમે બચાવ્યો તૂટતો પરિવાર

માનસિક ત્રાસ, શંકા અને વ્યસનથી પીડાતી મહિલાને મળ્યો ન્યાય અસરકારક કાઉન્સેલિંગથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન (રહિમ પઠાણ દ્વારા, સુરત) :...