ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/પેરોલ ફર્લો સ્કોર્ડ

0
IMG-20260416-WA0009
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજ ચાલુ રાખી હતી તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ હોય દરમ્યાન સાથેના અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગને મળેલ સંયુકત બાતમી આધારે મૌજે દહીવેલ બ્રીજ નીચે તા.સાંક્રી જી.ધુલીયા મહારાષ્ટ્ર ખાતેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- સંજય ઘનશ્યામ હસની (સીંધી) રહે-સામી સમર્થનગર પીંપલનેર તા.સાકી જી.ધુલીયા મહરાષ્ટ્ર મુળ રહે-નંદુરબાર ઝુલેલાલ નગર સીંધી કોલોની રૂમ નં.૧૦ નંદુરબાર તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર ને તા.૧૬/૦૪/૨૦૨૬ ના રોજ હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઈ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના, એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઈ, એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇએ કામગીરી કરેલ છે.

 

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *