ઉમરપાડા તાલુકાની દૂધ મંડળીઓને એક હજાર માસ્કનું વિતરણ વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે, રાજયનાં સીનીયર વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉમરપાડા તાલુકાની સાદરાપાણી, ખોટારામપુરા, ઉમરખાડી,...
