સુરતની ઓપરેશન ગ્રૂપની ટીમનો સપાટો : કીમ ચારરસ્તા વિસ્તારમાં રેડ કરી પાંચસો પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

0
videshi dare

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   સુરતની ઓપરેશન ગ્રુપની ટીમે, માંગરોળ તાલુકાના કીમ ચારરસ્તા વિસ્તારમાં આજે રેડ કરતા ટીમને પાંચસો જેટલી વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે.જેની અંદાજીત કિંમત ચાલીસ લાખ રૂપિયા થી વધુ થાય છે, આ વિસ્તાર માંગરોળ તાલુકાની પાલોદ આઉટ પોલીસ ચોકીનાં વિસ્તારમાં આવે છે, અને આ આઉટ પોલીસ ચોકીનો માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકમાં સમાવેશ કરવામાં આવેલો છે, ઓરેશન ગ્રુપ ટીમે આ માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other