સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વ્યારાનું ગૌરવ

0
સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વ્યારાનું ગૌરવ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. માર્ચ 2026 માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા લેવાયેલી પ્રથમ વર્ષ બીએચએમએસ ની પરીક્ષામાં યુનિવર્સિટી કક્ષાએ કુ. અરીહા પટેલ પ્રથમ ક્રમ (૭૦.૮૬%) અને કુ. કોમલ યાદવ દ્વિતીય ક્રમ (૬૯.૭૧%) મેળવીને કોલેજનું તેમજ એમના પરિવારનું ગૌરવ વધારેલ છે.

કોલેજ પરિવારે એમની આ અનન્ય સિદ્ધિ બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *