Surat

માંગરોળ તાલુકા TSPનાં આયોજન માટે વનમંત્રીનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠક

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાનું ટ્રાયબલ સબપ્લાન્ટ માંડવી, કચેરી દ્વારા, માંગરોળ તાલુકાના વિવિધ કામોનું આયોજન કરવા માટે...

શકિત-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર સોનગઢ દ્વારા ૧૦૫૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને શાકભાજી અને ઘરગથ્થુું  સમાનની કીટનું વિતરણ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : શકિત-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર સોનગઢ તરફથી નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ, વ્યારા તાલુકાઓમાં તારીખ...

હથોડા ગામે યોજાયેલા રક્તદાન શિબિરમાં ૧૦૪ બોટલ રક્તદાન કરાયું

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :  માંગરોળ તાલુકાના હથોડા ગામે, સરદાર વલ્લબભાઈ પટેલ બ્લડ બેંક, સુરતનાં સહકારથી રક્તદાન શિબિરનું  આયોજન...

માંગરોળ : તરસાડીમાં માસ ક્વોરનટાઇનનો  ભંગ કરનારા બે ને ક્વોરનટાઇન સેન્ટર બારડોલી ખાતે રવાના કરાયા :  બોત્તેરને નોટીસ ફટકારાઈ 

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   માંગરોળ તાલુકાના તરસાડી ગામે આવેલા સંજયનગરમાં  કોરોનાં વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા, આરોગ્ય વિભાગ દ્વારા...

માંગરોળ પંથકમાં વહેલી સવારે પડેલો વરસાદ : ડાંગર, કેરી અને ઘાસને થયેલું નુકશાન

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   આજે વહેલી સવારે તાલુકા મથક માંગરોળ સહીત આસપાસના વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદની...

આવતી કાલે હથોડા ગામે રક્તદાન શિબિરનું કરાયેલું આયોજન

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવતી કાલે તારીખ ૭ જૂન, રવિવારના દિવસે, સવારે ૯ થી બોપોરે...

ઉમરપાડા સીઝનના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી નદીનાળા છલકાયા

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના મથક સહિત વાડી અને કેવડી વિસ્તારમાં સિઝનના પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં કેવડી અને...

કોસંબા પોસ્ટ ઓફિસે વૃક્ષારોપણનું આયોજન કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ)  :વિશ્વ પર્યાવરણ દિવસે કોસંબા પોસ્ટ ઓફિસ ખાતે વૃક્ષા રોપણ નુ આયોજન કરેલ હતું જેમાં સુરત પોસ્ટ...

વરસાદી પાણી વેસ્ટેજ ન જાય એ માટે તાલુકાની પાંચ શાળાઓ ખાતે બોર રીચાર્જ સીસ્ટમ ગોઠવવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : આગામી થોડા સમયમાં ચોમાસાની મોસમનો પ્રારંભ થનાર છે, આ ઋતુનું વરસાદી પાણી વેસ્ટેજ ન...

કરંજ ગામે એક મહિલાનો રીપોર્ટ કોરોનાં પોઝીટીવ આવતાં, સારવાર માટે બારડોલી ખસેડાયા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : કરંજ ગામે એક મહીલાનો રીપોર્ટ કોરોનાં વાઇરસ પોઝીટીવ આવતાં આ મહીલાને વધુ સારવાર માટે...

Other