Surat

સુરત-તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી સુમુલની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું : આગામી તારીખ ૭મી ઓગસ્ટનાં રોજ થનારૂ મતદાન : કુલ ૧૬ બેઠકો માટે મતદાન થશે

(નઝીર પાંડોર  દ્વારા, માાંગરોળ) : સુરત અને તાપી જિલ્લાના બે લાખ પચાસ હજાર પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી અને વાર્ષિક ચાર...

માંગરોળના વેરાકુઈ ગામના અસ્થિર મગજના યુવકનો પોતાના ગળા ઉપર બ્લેડ વડે હુમલો કરતા હાલત ગંભીર

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામના ગભાણ ફળીયાનામાં રહેતા પ્રદીપભાઈ બાલુભાઈ ગામીત (ઉ.વ. ૧૯)નાઓએ જાતે...

સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો આજે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વધુ ૭૬ પોઝીટીવ કેસ નોંધાયા : કોસંબા-તરસાડીમાં અર્ધો દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાની મહામારી ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઝડપથી વધી રહી છે, આજે સુરતનાં વિવિધ...

માંગરોળ : તાલુકામાં ખેતી લાયક પૂરતો વરસાદ ન પડતાં વાવણી કરેલ પાક નિષ્ફળ જવાની ઉભી થયેલી ભીતિ

વર્ષો જૂની માન્યતા મુજબ વરસાદ  પડે એ માટે આદિવાસી મહિલાઓ ગ્રામ્ય વિસ્તારોમાં માટી સાથેનું ઘાસ માથા ઉપર મૂકી ઘરે ઘરે...

માંગરોળ : આમનડેરા ગામે કલેકટરનાં હુકમથી બંધ રસ્તો ખુલ્લો કરાયો : પણ કેટલાક ખેડૂતોએ ફરી રસ્તો બંધ કરી દીધો

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ) : માંગરોળ તાલુકાનાં આમનડેરા ગામે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવાનો રસ્તો અરવિંદ ભાઈ વસાવા એ  બંધ...

સરકાર તરફથી કોરોનાનાં ટેસ્ટ માટે શરૂ કરેલી ૧૦૪ સેવા પ્રજાજનોને ઉપયોગી નીવડશે

દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે ૧૦૪ની સેવા સુરત માટે આશીર્વાદ રૂપ પુરવાર થશે (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) ...

માંગરોળ : મોટીપારડી ગામે ત્રણ લાખ રૂપિયાનાં ખર્ચે બેસાડેલા પેવર બ્લોક રોડ ખુલ્લો મુક્તા બીજેપી પ્રમુખ દિલીપસિંહ રાઠોડ

સાથે જ સામાજીક વનીકરણ યોજના હેઠળ ૩૨૦૦ વૃક્ષોનું કરાયેલું વાવેતર (નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  : માંગરોળ તાલુકાના મોટીપારડી ગામે સરકારની...

માંગરોળ : મોસાલી ગામે વસ્તી ગણતરી માટે સાત જેટલાં યુવકો સુરત ખાતેથી આવ્યા છે, એવું કહેતાં ગ્રામજનોએ ભગાડ્યા

દરેક તાલુકામાં વસ્તી ગણતરી શિક્ષકો કરતાં હોય છે, વળી હાલમાં કોરોનાની મહામારીમાં આવી કામગીરી બંધ છે (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) ...

કીમ ચારરસ્તાથી માંડવી તરફ જતા રાજ્યધોરીમાર્ગ પર ભાટકોલ પાસે પડ્યો ભુવો : અકસ્માતનો ઉભો થયો ભય

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ચોવીસ કલાક હમેશા વાહન વ્યવહારથી ધમધમતા કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ પર ભાટકોલ પાસે...

સુરત : જિલ્લામાં આજે વધુ ૪૮જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્રની ઉધ હરામ થઇ 

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૮ જુલાઈનાં અત્યાર સુધીમાં...

Other