Surat

સુમુલ ડેરીએ માંગરોળ દૂધ મંડળીનો લોનનો જે હપ્તો નક્કી કર્યા હતો, એનાં કરતાં વધુ રકમ કાપી લેતાં, આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી દૂધ મંડળી અચોક્કસ મુદ્દત માટે કાન ચલાઉ બંધ : પશુપાલકોમાં મચી દોડધામ

માંગરોળનાં નાનીનરોલી ગામનાં ઇલ્યાસ જીવાની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી, અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી દેવાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :   માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામનાં ગૌમાંસનાં આરોપી ઇલ્યાસ ઇકબાલ જીવાને સુરતનાં જિલ્લા કલેકટરે પાસા એક્ટ હેઠળ...

કમોસમી વરસાદ પડવાથી સૂકા ઘાસનો કલર બદલાયો : સાત રૂપિયાનો એક પુળો મળે છે : ચોમાસાની મૌસમ માટે આ ઘાસનો સ્ટોક કરવો પડે છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  ચાલુ સાલે થોડા દિવસો અગાઉ કમોસમી વરસાદ પડતાં સૂકા ઘાસને ભારે નુકશાન થવા પામ્યું છે....

પાસપોર્ટ સહિત અનેક કામગીરીમાં આધારકાર્ડ માંગવામાં આવતાં, હાલમાં પણ તાલુકા મથક માંગરોળ ખાતે વહેલી સવારથી લોકોની લાઈનો લાગે છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરકાર દ્વારા આધારકાર્ડ અમલમાં મૂકવાને ઘણો લાંબો સમય થયો છે. છતાં હાલમાં પણ આ કામગીરી...

કામરેજ સુગર ફેક્ટરીમાં પીપોદરા ઝોન ઉપર અફઝલ ખાન પઠાણનો ૯૪ મતે ભવ્ય વિજય : વર્તમાન પ્રમુખનો થયો કારમો પરાજય

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :હાલમાં ગુજરાત રાજ્યમા સહકારી મંડળીઓની વ્યવસ્થાપક બોર્ડની રચનાં માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે.જેને પગલે સહકારી ક્ષેત્રે...

બાલ્દા મુખ્ય શાળા ખાતે બારડોલી ટીચર્સ કૉ.ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું 

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાલ્દા મુખ્ય શાળા ખાતે બારડોલી ટીચર્સ કૉ.ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને...

માંગરોળનાં કોસંબાનાં દાદરી ફળિયાનો ૧૬ વર્ષીય સોહેલ ગુમ:પતો મળે તો કોસંબા પોલીસ મથકે જાણ કરવી.

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકનાં કાર્યક્ષેત્ર માં આવતાં કોસંબા થી હથુંરણ જતાં માર્ગ ઉપર દાદરી...

માંગરોળ તાલુકાનાં પશુપાલકો માટે પશુઓનું ફરતું દવાખાનું આશીર્વાદ રૂપ પુરવાર થયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તરફથી રાજ્ય ભરમાં દશ ગામો દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ...

મકરસંક્રાંતિનાં તહેવારને હવે માત્ર ૨૫ દિવસો બાકી છે, ત્યારે માંગરોળ તાલુકામાં પતંગ અને દોરાના વેચાણની તૈયારીઓ શરૂ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મકરસંક્રાંતિનાં તહેવારને હવે માત્ર ૨૫ દિવસો બાકી રહ્યા છે, ત્યારે માંગરોળ તાલુકાનાં ઝંખવાવ, વાંકલ સહિતનાં...

મોડાસા થી સુરત જતી ST બસનાં ચાલકને ચાર અજાણ્યા ઈસમોએ માર મારતાં, કોસંબા પોલીસ મથકે FIR દાખલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોડાસા થી સુરત જતી ST બસનાં ચાલકને ચાર અજાણ્યા ઈસમોએ માર મારતાં, કોસંબા પોલીસ મથકે...