Surat

સુરત અને તાપી જિલ્લામાં મહિના દરમિયાન તોલમાપના કાયદાનો ભંગ કરનારા, ૪૪ વેપારીઓ એકમોને ૨૪,૫૦૦ રૂપિયાનો દંડ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :   ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત...

૨૫મીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે : માંગરોળમાં માંડવી પ્રાંત અધિકારી હાજર રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે...

નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા માંડવીના કરવલી ખાતે ક્લિન વિલેજ-ગ્રીન વિલેજ અને કોરોના જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના ઉપક્રમ નેહરૂ યુવા કેન્દ્ર, સુરતના એક્શન યુવા ગૃપ અને...

માંગરોળ તાલુકાનાં ખેડૂતોનાં વિજપ્રશ્નો ઉકેલવાની હૈયાધરપત આપતાં, DGVCLની સુરત કોપરેટ કચેરીનાં અધિકારી : માંગરોળ કચેરી ખાતે યોજાયેલી બેઠક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણાં સમયથી માંગરોળ, DGVCL કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં ખેડૂતોનાં ખેતીવિષયક વીજ જોડાણો ઉપર અનેક સમસ્યાઓ...

માંગરોળ તાલુકા કોગ્રેસે, સમુલ ડેરીએ કીલો ફેટે ૨૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એ પરત ખેંચવાની માંગ સાથે મામલતદારને આપેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાજેતરમાં સુમુલ ડેરીનાં ચૂંટાયેલા ડિરેક્ટરોની મળેલી એક અનૌપચારિક બેઠકમાં પશુપાલકોને કીલોફેટે ૬૯૫ રૂપિયા ચુકવવામાં આવતાં...

આગામી રવિવારે માંગરોળનાં નાનીનરોલી ગામે બિરસામુડાની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવશે  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  આગામી તારીખ ૧૫ મી નવેમ્બરના, રવિવારે, ભગવાન બિરસામૂંડાની જન્મ જયંતીની ઉજવણી, ભીલ ફેડ રેશન ઓફ...

સુરત જિલ્લાના ભાજપનાં નવનિયુક્ત પ્રમુખ સંદિપભાઈ દેસાઈને શુભેચ્છા આપવા તારીખ ૧૦નાં બારડોલી ખાતે રાખવામાં આવેલો કાર્યક્રમ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે સંદિપભાઇ દેસાઇ વરણી થઇ હોઇ આવતીકાલે તારીખ ૧૦- ૧૧- ૨૦૨૦...

તારીખ ૯ થી ૧૫મી નવેમ્બર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે : તા.૨૨ અને ૨૯ નવેમ્બર તથા તા. ૬ઠ્ઠી અને ૧૩મી ડિસેમ્બરે ખાસ ઝુંબેશ

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા...

કિમ ચારરસ્તા ફિરદોષ શોપીંગ સેન્ટરમાં વાસણની દુકાનમાં ચોરી કરતી મહિલા ઝડપાઇ : તમામ ઘટના CCTV કેમેરામાં કેદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   આજે તારીખ ૯ મી નવેમ્બર ૨૦૨૦ ના રોજ બપોરે કીમચારરસ્તા ખાતે આવેલા ફિરદોષ શોપીંગ સેન્ટરમાં...

સુમુલમાં છેલ્લા પાંચ વર્ષનાં અણઆવડત વહીવટને લીધે તથા સુમુલે વધુ પડતી ખોટી લીધેલી લોનનાં પગલે, આર્થિક સ્થિતિ નબળી પડી છે. જેથી ૨૦ રૂપિયા ઘટાડવાની ફરજ પડી છે : ભાજપે મામલતદારને આપેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  તાજેતરમાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા અને સુરત તથા તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી ગણાતી સુરતની...