રજુઆતનો પડેલો પડઘો : માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની નવી છ દુકાનો શરૂ કરવા આવેલી ૨૮ અરજીઓમાંથી આજે મળેલી તાલુકા સલાહકાર સમિતિની બેઠકમાં છ અરજીઓની કરાયેલી પસંદગી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની નવી છ દુકાનો શરૂ કરવા માટે પુરવઠા વિભાગે ગત...
