કામરેજ ખાતે મહેસુલમંત્રીના અધ્યક્ષસ્થાને ‘સુશાસન દિવસ’ અંતર્ગત ‘કિસાન કલ્યાણ કાર્યક્રમ’ યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે આજે રપમી ડિસેમ્બર-૨૦૨૦- ગુડ ગર્વનન્સ ડે (સુશાસન દિવસ) અન્વયે...
