માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં શિક્ષકો સહીત જેમણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવો હોય, એમણે તાલુકા કક્ષાએ ફાઇલ મોકલી આપવી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : રાજ્ય સરકાર તરફથી દરવર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે, ચાલુ વર્ષે એટલે કે...
