સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા કઠોર પ્રાથમિક શાળામાં યોજાઈ : જે શિક્ષકો અન્ય સંગઠનમાં જોડાયા છે, તેઓને સંઘમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કારોબારી સભામાં કરાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા કઠોર પ્રાથમિક શાળા ખાતે સંઘના પ્રમુખ કીરીટભાઈ પટેલની...
