Surat

ભારત બંધના એલાનની ઉમરપાડા તાલુકામાં મળેલી સફળતા : દુકાન બંધ કરાવવા પ્રશ્ને કેવડીમાં કોગી-ભાજપ વચ્ચે ચકમક : ઉમરપાડામાં કોગ્રેસનાં માજી પ્રમુખને પોલીસે ડીટેન કર્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : દેશનાં વિવિધ ખેડૂત સંગઠનોએ ખેડુત વિરોધી કાયદા રદ કરવાની માંગ કરી રહ્યા છે. જેનાં ભાગરૂપે...

માંગરોળનાં કોસંબા-તરસાડીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 64મી પૂર્ણયતિથિ નિમિત્તે શ્રધ્ધાજલિ કાર્યક્રમ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ડૉ. બાબા સાહેબ આંબેડકરનાં 64 માં પરિનિર્વાણ દિવસની ઉજવણી માંગરોળ તાલુકાનાં કોસંબા-તરસાડી ખાતે કરવામાં આવી...

માંગરોળ તાલુકાનાં મોસાલી અને મોસાલી ચારરસ્તા એ આવતી કાલે ખેડૂત સંગઠનો એ આપેલા ભારત બંધના એલાનને આપેલું સમર્થન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક દિવસોથી ખેડૂત વિરોધી કાયદાઓ રદ કરવા માટે ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે. જેનાં...

માંગરોળ પોલીસને તપાસ આપવામાં આવી : માંડવીના પુનાથી સ્ટેટ વિજિલન્સ ટીમે ૧૧ લાખથી વધુની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો તથા ૧૨થી વધુ વાહનો મળી કુલ ૪૬ લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં પુના ગામેથી સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી ખૂબ મોટા માત્રામાં વિદેશી...

માંગરોળ તાલુકાનાં સાવા ચોકડી ખાતે હાઇવે પર કારમાં રાત્રી દરમિયાન આગ ભભૂકી ઉઠતાં કાર બળીને ખાખ, મુસાફરોનો બચાવ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં સાવા ચોકડી ખાતે હાઇવે પર કારમાં રાત્રી દરમિયાન આગ ભભૂકી ઉઠતાં કાર બળીને...

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ટોટીગ લીમડાનું ઝાડ તૂટી પડતાં એક મકાન અને રીક્ષાને થયેલું નુકશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાના વાંકલ ગામે ટોટીગ લીમડાનું ઝાડ તૂટી પડતાં એક મકાન અને રીક્ષાને ભારે નુકશાન...

માંગરોળથી ૧૬ કીમી દૂર આવેલી શિફા હોસ્પિટલ ખાતે આજે યોજાયેલા હૃદય રોગ સહિત અન્ય રોગોનાં નિદાન-સારવાર કેમ્પનો ખુબ મોટી સંખ્યામાં લોકોએ લીધેલો લાભ : પાંચ દિવસની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ, નરોલી, તડકેશ્વર રાજ્ય ધોરીમાર્ગ ઉપર માંગરોળથી ૧૬ કીમી આવેલા તડકેશ્વર ખાતે કાર્યરત શિફા ટ્રસ્ટ સંચાલિત...

માંગરોળ તાલુકાની મોસાલી બજારમાં પેવરબ્લોકનું કામ અધુરૂં મૂકી બંધ કરી દેવામાં આવતાં, સરપંચે તાલુકા પંચાયતના પ્રમુખને લેખિતમાં કરેલી રજુઆત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આવેલી મુખ્ય બજારમાં માર્ગની બંન્ને તરફ દુકાનો આવેલી છે. આજ થી...

ચાલુ વર્ષે પાછળથી વરસાદ પડતાં માંગરોળ તાલુકાના અનેક વિસ્તારોમાં ચણાનો પાક થશે,ભાજીનું વેચાણ શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   ચાલુ વર્ષે માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાછળથી ખૂબ જ સારો વરસાદ પડતાં...

માંગરોળ : આસરમા થી વાસોલી જતાં માર્ગ ઉપર અજાણ્યા મોટરસાયકલ બે સવારોને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં આસરમા થી વાસોલી જતાં માર્ગ ઉપર આજે તારીખ ૫ મી ડિસેમ્બરનાં રાત્રીનાં સાદા...