વાંકલ ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ અને આર.એસ.એસ. દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ અને આર.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક ઉકાળાનું...
