વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરીના આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, એલ.સી.બી. તાપી...
