ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ, પેરોલ ફર્લો સ્કોર્ડ, સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા એસ.ઓ.જી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૧/૦૮/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી,એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની...
