કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે બાળમેળો યોજાયો

0
કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે બાળમેળો યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૦ . વિદ્યાર્થીઓની નૈસર્ગિક ગુણોની ખીલવણી માટે માટે જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભરૂચ પ્રેરિત બાળમેળાનું વિશેષ આયોજન કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. બાળમેળા અંતર્ગત રંગપૂરણી,અભિનય ગીત, વાર્તા કથન, માટીકામ, એક મિનિટ પઝલ્સ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતપોતાની કલાશક્તિનાં દર્શન કરાવ્યા હતાં.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *