Month: September 2026

આપત્તિ વ્યવસ્થાપન અંગે પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ સોનગઢ કોલેજ ખાતે યોજાયો

SDRF ટીમ દ્વારા વિદ્યાર્થીઓને CPR, સર્પદંશ, આગ-પૂર અને રેસ્ક્યૂ અંગે પ્રાયોગિક તાલીમ અપાઈ   (માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા.૫:....

શિક્ષકોની સમર્પણ ભાવનાથી જ તાપી જિલ્લાનું ભાવિ ઉજ્જવળ બનશે : રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

તાપી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું એવોર્ડ, સન્માનપત્ર અને રોકડ પુરસ્કારથી બહુમાન કરાયું ---  એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે...

ડોલવણની શિક્ષિકા અંકિતાબેન ગામીતને તાલુકાકક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત કરાયા

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા.૫. :- શિક્ષક દિન તથા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ ૫મી સપ્ટેમ્બરના અવસરે તાપી જિલ્લાકક્ષાની શિક્ષક...

જિલ્લાકક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત થતાં ડોલવણના શિક્ષકશ્રી તુષારકુમાર તંબોળી

જીવનજ્યોત હાઈસ્કુલ બરડીપાડા ખાતે તુષારભાઈ ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૫....

વ્યારા સ્થિત સિંગી પ્રાથમિક શાળા ખાતે ‘ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮’ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો  

શિક્ષક દિન વિશેષ  --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા.૫ :- તાપી જિલ્લામાં સિંગી પ્રાથમિક શાળા વ્યારા ખાતે શિક્ષક દિનના...

તા. ૨૩મી સપ્ટેમ્બરે જિલ્લા સ્વાગત કાર્યક્રમ તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાશે

તમામ તાલુકાઓમાં આગામી ૨૨ સપ્ટેમ્બરે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે ---   (માહિતી બ્યુરો, દ્વારા, તાપી) :  તા.૫ :- તાપી જિલ્લામાં આઠેય...

ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ TET મુક્તિ અને OPS લાગુ કરવા સંદર્ભે કાળી પટ્ટી ધારણ કરી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૫. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં આદેશાનુસાર આજરોજ ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ TET પરીક્ષામાંથી મુક્તિ આપવા...

રાત્રિના અંધકારમાં 108 બની આશાનું કિરણ: કિમના રસ્તા પર એમ્બ્યુલન્સમાં ગુંજી બાળકીની કિલકારી

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૫.  કિમના ગણેશ નગર વિસ્તારમાં રહેતી ધુલિયા દેવીને રાત્રિના સમયે પ્રસૂતિની પીડા ઉપડતાં 108...

ગુંગો બની દાન માંગનારો રેકી કરીને મોબાઇલ ચોરી જતો : મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. ગઇ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ મોબાઇલ ચોરીનો ગુનો વ્યારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતો. નોંધાયેલ...

શ્રાવણ માસમાં માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ઉમટ્યો ભાવિક ભક્તોનો પ્રવાહ

(પ્રતિનિધિ દ્વારા, વલસાડ) : તા. ૦૪.  વલસાડ જિલ્લાના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને મનમોહક પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલા મા વિશ્વંભરી...