Month: September 2026

પતિના વહેમ-શંકા અને માનસિક ત્રાસથી પરેશાન પરિણીતાની વહારે આવ્યું 181 અભયમ ઉમરા ટીમ

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૨. સુરત શહેર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા પતિના વારંવારના ઘરેલુ વિવાદ, અપશબ્દો, વહેમ-શંકા...

તાપી જિલ્લામાં આગામી તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાશે 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૦૨ : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ...

મહિલાનું ગુમ થયેલ પાકીટ શોધીને પરત કરતી ડોલવણ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.ડી. ગામીત ડોલવણ પોલીસ સ્ટેશનએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ ડોલવણ તાલુકાના...

પોલિટેકનીક ઇન એગ્રીકલ્ચર વ્યારાના ૨૦ વિદ્યાર્થીઓની ડીપ્લોમાથી ડિગ્રી કોલેજમાં પસંદગી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01 :- નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પોલિટેકનીક ઇન એગ્રીકલ્ચર, વ્યારા કોલના કુલ ૨૦ વિદ્યાર્થીઓની...

તાપી જિલ્લામાં ૧૨મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01 :- ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કાનૂની...

૧૨થી વધુ કંપનીઓ દ્વારા ૫૫૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ

ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા અંતર્ગત તાપી જિલ્લાના ૩૦૦થી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ  ---  ધોરણ ૮ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના...

શિક્ષકોની સમજાવટથી કાથુડિયા પરિવારના બાળકોના હાથમાં ફરી આવી પેન-પુસ્તક

નિઝરના રૂમકીતળાવમાં ડ્રોપઆઉટ બાળકોનું શાળામાં પુનઃનામાંકન ---  શિક્ષકોના કાઉન્સેલિંગથી દૈનિક રોજીરોટી અર્થે જતા વાલીઓની ચિંતા દૂર થઈ ---  ‘ઇશ્વર’ અને...

તાપીના સખી વન સ્ટોપ સેન્ટરે માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

અઢી મહિના બાદ પરિવાર સાથે સુખદ મિલન : ગુમ થયેલ મહિલા ૫ દિવસમાં સ્વજનોને સોંપાઈ --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી)...