તા. ૨૩મી સપ્ટેમ્બરે જિલ્લા સ્વાગત કાર્યક્રમ તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાશે

0
Swagat online fariyad karykram by govt of gujarat
Contact News Publisher

તમામ તાલુકાઓમાં આગામી ૨૨ સપ્ટેમ્બરે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

—  

(માહિતી બ્યુરો, દ્વારા, તાપી) :  તા.૫ :- તાપી જિલ્લામાં આઠેય તાલુકામાં તાલુકાકક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા. ૨૨/૦૯/૨૦૨૬ના રોજ મંગળવારે સવારે ૧૦:૩૦ કલાકે સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે.

 

તેમજ તા. ૨૩/૦૯/૨૦૨૬ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાશે. જે નાગરિકોને પોતાના પ્રશ્નો કે સમસ્યાઓ અંગે રજૂઆત કરવી હોય તેમણે તા. ૧૦/૦૯/૨૦૨૬ સુધીમાં સંબંધિત કચેરીને અરજી મોકલી આપવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, તાપી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *