Month: September 2026

આરોગ્ય કર્મચારીઓના પ સપ્ટેબરથી લડતના મંડાણ : ફિલ્ડ કામગીરીમાં સેલ્ફી અપલોડ કરવાનાં નિર્ણય સામે જીલ્લા સેવા સદન સામે દેખાવો કરશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. તાપી જીલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પૈકી મ.પ.હે.વ., મ.પ.હે.સુ., ફી.હે.વ., ફી.હે.સુ. કેડરના ક્ષેત્રીય આરોગ્ય...

કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના પર્વ “જન્માષ્ટમી”ની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ...

ઉકાઇની ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનામાં સંડોવાયેલ આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી અનડીટેડક ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

વ્યારાના વીરપોર ગામે આવેલ મજીદ નુરૂદ્દીન મલેકના ખેતરની બંગલીમાંથી જુગાર રમતા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. ગઇ તા.૦૨/૦૯/૨૦૨૬ના રોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન...

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તાપી જિલ્લા ગવર્નિંગ બોડીની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે ભૌતિક તેમજ રમતગમતની સુવિધાઓ વિકસાવવા માર્ગદર્શન પુરુ પાડ્યુ --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૦૩....

ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૩. ભાઇનાં જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક બનેલાં રક્ષાબંધન પર્વની ઓલપાડ તાલુકાની ભટગામ...

ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩.  ICDS શાખા જિલ્લા પંચાયત, સુરતનાં પ્રોગ્રામ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે આજરોજ...

મળી આવેલી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ, તાપી

માહિતી મળતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...

5 સપ્ટેમ્બરે સુરત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોનો કાળી પટ્ટી ધારણ કરી TET મુક્તિ અને OPS ની માંગને લઈ ‘બ્લેક બેજ વિરોધ દિવસ’ 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૩. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં આદેશ અનુસાર પ્રાથમિક શિક્ષકોનાં લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ આંદોલનાત્મક...

માછીમાર મહિલાઓના સશક્તિકરણ અને સ્વરોજગાર અંગે ચર્ચા ગોષ્ઠીનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી દ્વારા માછીમાર મહિલાઓના સશક્તિકરણ અને સ્વરોજગારની તકો...

Other