Tapi

ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા સોનગઢ ખાતે બાલ સપ્તાહ નિમિત્તે સફાઈ અભિયાન અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંરક્ષક શ્રી, સંયોજક શ્રી, સંગઠન મંત્રી શ્રી...

રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે નિઝર તાલુકાના સાયલા ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર’નું લોકાર્પણ

બિન-ચેપી રોગોની સારવાર અને માર્ગદર્શન, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ* --- (પ્રતિનિધિ દ્વાર, વ્યારા) : ૦૧....

નિઝર તાલુકાના ગ્રામજનોને રૂ. ૭.૪૭ કરોડના ૧૩ વિકાસકામોની ભેટ આપતા રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

શિક્ષણ, આરોગ્ય અને માર્ગો જેવી પાયાની સુવિધાઓ પહોંચાડીને ગામડાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર - રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ...

વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ – રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

રૂ. ૯૫ લાખના ખર્ચે નિર્માણ પામશે આંબા પ્રાથમિક શાળાનું નવું ભવન : મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

બાજીપુરા ખાતે શ્રી આર.વી.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના નવનિર્મિત ભવનનું રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે લોકાર્પણ

શિક્ષણ ક્ષેત્રે સિંહફાળો આપવા બદલ દાતાઓની ઉમદા કામગીરીને બિરદાવતા રાજ્યમંત્રી ડો. ગામીત --- ૫૦થી વધુ દાતાઓના સહયોગથી તૈયાર થયેલા સુવિધાસભર...

સોનગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૭.૧૨ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતાં રાજ્યમંત્રી ડૉ. ગામીત

નાગરિકોનો સર્વાંગી વિકાસ અને તેમની સુવિધામાં વધારો કરવાનો સરકારનો નિર્ધાર છે - રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...

રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ તાલુકામાં નવા રસ્તાઓનું ખાતમુહુર્ત કરાયું : રૂ. ૭૧૨ લાખના ખર્ચે કુલ ૧૩.૧૩ કિ.મી.ના રસ્તાઓનું નવીનીકરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના વરદ હસ્તે સોનગઢ તાલુકામાં નવા રસ્તાઓનું ખાતમુહુર્ત કરવામા આવ્યું હતું. સોનગઢ...

શહેરી વિકાસ વર્ષની ઉજવણી પ્રસંગે વ્યારા ખાતે ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’ યોજાયો

તાપીની વિવિધ કોલેજોના ૭૦થી વધુ વિદ્યાર્થીઓએ અટલ બિહારી વાજપેયી આશ્રય સ્થાનની મુલાકાત લીધી* ---  વંચિતો માટેની સરકારી યોજનાઓ અને આશ્રય...

ખોડતળાવ ખાતે ‘ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫’ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

તાપી જિલ્લાની મહિલાઓને ઘરેલું હિંસાથી સુરક્ષા અને સરકારી કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન અપાયું --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 30.  :-...

રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત 31મી ડિસેમ્બરે તાપી જિલ્લાના પ્રવાસે

બાજીપુરામાં શાળા ભવનનું લોકાર્પણ અને સોનગઢમાં વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત કરશે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. :- રમતગમત, પ્રવાસન અને...