Tapi

આયુર્વેદનું અમૃત : હૃદય સ્વાસ્થ્ય માટે પરંપરાગત રીતે ઉપયોગી ઔષધીય વૃક્ષ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૩૦. :- આયુર્વેદના સૌથી પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથોમાં સ્થાન પામેલું સફેદ સાદડ - અર્જુન સાદડ...

સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંરક્ષક શ્રી, સંયોજક શ્રી, સંગઠન મંત્રી...

સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે એક શૈક્ષણિક સેમિનારમાં પ્રતિષ્ઠિત સંસાધન વ્યક્તિ ડૉ. પ્રભાકર દેવડિગાએ વ્યાખ્યાન આપ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 30 ડિસેમ્બર 2025ના રોજ સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે એક...

તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સમૃદ્ધિ અને સુખાકારી તરફ અગ્રેસર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29. :- તાપી જિલ્લામાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ ઉત્સાહભેર...

સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા ત્રિદિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : “માછલી અને ઝીંગામાં રોગોની ઓળખ અને જળચર ઉછેરની ઉત્પાદકતા વધારવા માટે નિયંત્રણ અંગે જાગૃતિ કાર્યક્રમ” અંતર્ગત...

અગાસવાણ કેલીયા ફળીયા રોડનું રૂ.૩૩.૦૦ લાખના ખર્ચે નવીનીકરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના અગાસવાણ કેલીયા ફળીયાને જોડતા રસ્તા માટે લોકોની લાંબા સમયની માંગણી ધ્યાનમાં રાખી પંચાયત (માર્ગ...

ઉકાઈ ખાતે રૂ. ૩.૭૫ કરોડના ખર્ચે નિર્માણ પામશે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન

શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરીને બસ સ્ટેશનનું વિધિવત ખાતમુહૂર્ત કરતાં મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ અને ડો. જયરામભાઈ ગામીત ---   છેવાડાના...

સોનગઢના માધવ આશ્રમ શાળા, દેવલપાડા ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નવનિર્મિત કુમાર છાત્રાલયનું લોકાર્પણ

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તેમજ દાતાશ્રી જનકભાઈ મરોલીયા અને શ્રીમતી મરોલીયાના હસ્તે કરાયું લોકાર્પણ - ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શૈક્ષણિક...

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ભાવપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતનાં ઈતિહાસમાં અદ્વિતીય સાહસ અને બલિદાનની ગાથા ગાતો વીર બાળ દિવસ ઓલપાડ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં...

રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ ખાતેથી નવીન ‘ગુર્જર નગરી’ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા ૨૭. :- રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત શનિવારે તાપી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા....